Job 34:36 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
દુષ્ટ માણસ જેવો જવાબ આપવાને લીધે અયૂબની અંત સુધી કસોટી કરવામાં આવે તો કેવું સારું!
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
અરે, યોબની પૂરેપૂરી ઊલટતપાસ થાય તો કેવું સારું! કારણ, તે દુષ્ટની જેમ બોલ્યો છે.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
દુષ્ટ માણસની જેમ ઉત્તર આપ્યાને લીધે અયૂબની અંત સુધી પરીક્ષા થાય તો કેવું સારું!
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
મને લાગે છે કે અયૂબને વધારે સજા થવી જોઇએ. કારણકે અયૂબ અમને દુષ્ટ માણસો જેવા જવાબ આપે છે. અંત સુધી તેની કસોટી થવી જોઇએ.