Job 34:7 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
અયૂબના જેવો માણસ કોણ છે, કે જે ધિક્કારને પાણીની જેમ સરળતાથી પીએ છે,
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
આ યોબ જેવો તો કોઈ માણસ હશે? તે પાણીની જેમ ઈશ્વરનિંદા ઘટઘટાવે છે!
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
અયૂબના જેવો કયો માણસ છે? તે તો તિરસ્કારને પાણીની જેમ પી જાય છે,
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
“અયૂબના જેવો બીજો કોણ છે? અયૂબ જેટલી સરળતાથી પાણી પીએ છે તેટલી સરળતાથી તિરસ્કાર પી જાય છે.