Job 35:3 — Compare Translations
3 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
તું એમ માને છે કે, 'હું ન્યાયી છું તો તેનાથી મને શો ફાયદો? મેં પાપ કર્યું હોત તો તેના કરતા વધારે મને શો ફાયદો?'
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
શું એવું ધારવું તને ઘટે છે? [અથવા] શું તું એમ કહે છે કે, ઈશ્વરના કરતાં મારું ન્યાયીપણું અધિક છે?
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
તું એમ માને છે કે, ‘આમ કહેવું તે યોગ્ય છે? તું કહે છે; દેવ કરતા હું વધારે સાચો સત્ય છું?’