Job 35:6 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
જો તમે પાપ કર્યું છે, તો તેમાં તમે ઈશ્વરને કેવી રીતે નુકશાન પહોંચાડો છો? જો તારા અપરાધો પુષ્કળ વધી જાય, તો તેની વિરુદ્ધ તું શું કરે છે?
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
જો તેં પાપ કર્યું હોય તો તું ઈશ્વરને શું નુક્સાન કરી શક્યો છે? વારંવાર અપરાધ કરીને તું એમનું શું બગાડવાનો છે?
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
જો તેં પાપ કર્યું હોય, તો તેથી તેમની વિરુદ્ધ તું શું કરે છે? જો તારા અપરાધો વધી જાય તો તેથી તેમનું તું શું [નુકસાન] કરે છે?
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
અયૂબ, જો તમે પાપ કરો, તો તેમાં દેવને કોઇ રીતે હાનિ થવાની નથી. જો તમારી પાસે ખૂબ પાપ ભર્યા હોય તો તેમાં દેવનું કાંઇ નુકસાન નથી.