Job 36:14 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
તેઓ તરુણાવસ્થામાં મરણ પામશે; અને કૃપા વિના તેઓના જીવનો નાશ પામશે.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
તેઓ જુવાનીમાં જ મરણ પામે છે, અને વેશ્યાઓ પાછળ જિંદગી બરબાદ કરે છે.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
તેઓ જુવાનીમાં મરણ પામે છે, અને તેમનો જીવ દુષ્ટોની સાથે [નાશ પામે છે].
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
તેઓ હજુ જુવાન હશે મરી જશે. અને તેમનો જીવ દુષ્ટોની સાથે નાશ પામે છે.