Job 36:17 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
તને એક દુષ્ટ વ્યક્તિની જેમ સજા થઈ છે; ન્યાયાસન અને ન્યાયે તને પકડ્યો છે.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
પણ તું તો દુષ્ટોને સજા થતી નથી એ વાતને વળગી રહ્યો છે, અને ઈન્સાફ તથા સજા નથી તે વિષે હઠ પકડી રાખે છે.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
પણ દુષ્ટોને ન્યાયથી જે સજા થાય તેથી તું ભરપૂર છે; ન્યાયશાસન તથા ન્યાય [તારું] ગ્રહણ કરે છે.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
પરંતુ હવે અયૂબ, તું દોષિત ઠરાયો. તેથી તને એક દુષ્ટ વ્યકિતની જેમ સજા થઇ.