Job 36:19 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
શું તારી અઢળક સંપત્તિ તને સંકટથી દૂર રાખી શકે છે, અથવા તારી બધી શક્તિ તને મદદ કરી શકે છે?
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
કારણ, જ્યારે સંકટ આવી પડે ત્યારે તારી સમૃદ્ધિ કામમાં આવશે? તેં મેળવેલી ભેટસોગાદો તને ઉગારશે ખરી?
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
શું તારું દ્રવ્ય અથવા [તારી] બધી શક્તિઓ [તને] સંકટમાંથી ઉગારી શકે?
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
સંકટમાં તારી અઢળક સમૃદ્ધિ તને શા કામની? તારી શકિત તારા શા કામની?