Job 36:2 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
"મને થોડો વધારે સમય બોલવા દો, અને હું તને બતાવીશ કારણ કે હું ઈશ્વરના પક્ષમાં થોડા વધુ શબ્દો કહેવા માગું છું."
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
“થોડી ધીરજ રાખ, અને હું તને સમજાવીશ; કારણ, ઈશ્વરના પક્ષમાં મારે હજી કંઈક કહેવાનું છે.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
“થોડી ધીરજ રાખ, હું તને બતાવીશ; હજીએ ઈશ્વરના પક્ષમાં હું કેટલુંક બોલવાનો છું.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
“જરા લાંબો સમય મને નિભાવી લે, દેવના પક્ષમાં હું થોડા વધુ શબ્દો છે કહેવા ઇચ્છું છું.