Job 36:20 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
અન્યની વિરુદ્ધ પાપ કરવાને રાત્રીની ઇચ્છા ન કર, કે જ્યારે લોકો પોતાની જગ્યાએ નાશ પામે છે.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
જ્યારે પ્રજાઓનો પોતપોતાના સ્થાનમાંથી મૂલોચ્છેદ થઈ જાય, એવી ન્યાયશાસનની ભયાનક રાત્રિની ઝંખના કરશો નહિ.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
જે રાત્રે પ્રજાઓ પોતપોતાની જગાએથી નાશ પામે છે, તેવી રાતની ઇચ્છા ન રાખ.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
રાતે આવવાની ઇચ્છા કરતો નહિ. લોકો રાત્રિમા અલોપ થઇ જવાનો પ્રયત્ન કરે છે. તેઓ વિચારે છે કે તેઓ પોતાને દેવથી સંતાડી શકશે.