Job 36:27 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
તેઓ પાણીનાં ટીંપાં ઊંચે લઈ જાય છે અને તેનું ઝાકળ અને વરાળ વરસાદમાં રૂપાંતર કરે છે,
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
ઈશ્વર સાગરના જલબિંદુઓને વરાળરૂપે ઉપર ખેંચી લે છે, અને તેમને વાદળાંમાં વરસાદનાં ટીપાં બનાવે છે.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
કેમ કે તે પાણીનાં ટીપાં ઉપર ખેંચી લે છે, તેની વરાળ થઈને તે વરસાદરૂપે વરસે છે.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
“દેવ, પૃથ્વી પરથી પાણીને ઊંચે લઇ જઇ અને તેનું ઝાકળ અને વરસાદમાં રૂપાંતર કરે છે.