Job 36:28 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
તે વાદળોમાંથી પૃથ્વી પર વર્ષે છે, અને મનુષ્યો પર પુષ્કળતામાં વરસાવે છે.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
તે વાદળાંમાંથી વરસાદ વરસાવે છે, અને ભૂમિ પર ધોધમાર વર્ષા થાય છે.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
તેને તે વાદળાંમાંથી નીચે મોકલે છે, અને મનુષ્ય ઉપર પુષ્કળ વરસાવે છે.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
જે વાદળોમાંથી પૃથ્વી પર વરસે છે અને અનેક લોકો પર પડે છે.