Job 36:31 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
આ રીતે ઈશ્વર લોકોને ખવડાવે છે, અને તેઓને ભરપૂર ખોરાક પૂરો પાડે છે.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
વરસાદ અને વીજળીથી ઈશ્વર ન્યાયશાસન લાવે છે, અને તેમના દ્વારા મબલક ધાન્ય પણ પૂરું પાડે છે.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
કેમ કે તેઓથી તે લોકોનો ન્યાય કરે છે. તે પુષ્કળ અન્ન આપે છે.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
દેવ પોતાના અદ્ભૂત અંકુશ વડે, તે લોકો પર શાસન કરે છે અને તેઓને ભરપૂર ખોરાક પૂરો પાડે છે.