Job 36:4 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
હું તને જણાવું છું કે તે ખરેખર સત્ય છે કેમ કે જે સંપૂર્ણ જ્ઞાની છે તે તારી સાથે છે.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
સાચે જ મારા શબ્દોમાં જૂઠ નથી; જ્ઞાનમાં પરિપકવ વ્યક્તિ તારી સામે છે.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
કેમ કે નિશ્ચે મારા શબ્દો જૂઠા નથી; પૂરો જ્ઞાની માણસ તારી સામે છે.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
હું તને જણાવું છું કે તે ખરેખર સત્ય છે કેમ કે હું સંપૂર્ણ જ્ઞાની છું.