Job 36:6 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
તેઓ દુષ્ટોને સાચવતા નથી, પણ ગરીબોના હિતમાં સારું કરે છે.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
તે દુષ્ટોને જીવતા જવા દેતા નથી, પણ જુલમપીડિતોને તેમના હક્ક અપાવે છે.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
તે દુષ્ટોનું રક્ષણ કરતા નથી; પણ દુ:ખીઓના હકની સંભાળ લે છે.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
એ દુષ્ટોને જીવતા રહેવા દેતા નથી; પણ ગરીબોનો ન્યાય કરે છે.