Job 37:1 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
નિશ્ચે મારું હૃદય ધ્રૂજે છે; તે તેની જગ્યાએથી ખસી જાય છે.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
“એને લીધે મારું હૃદય કંપે છે, જાણે કે, તે તેના સ્થાનમાંથી ઊછળી પડશે!
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
એથી પણ મારું હ્રદય તો કાંપે છે, અને તેની જગાએથી ચોંકી જાય છે.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
“વીજળી અને ગર્જના મને બીવડાવે છે. મારું હૃદય મારી છાતીમાં ધડકારા કરે છે.