Job 37:12 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
તેઓ વાદળોને આખી પૃથ્વી પર ચારેતરફ વિખેરી નાખે છે, જેમ તેઓને આજ્ઞા આપવામાં આવે છે તે પ્રમાણે કરે છે.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
એ વીજળી ઈશ્વરના માર્ગદર્શન પ્રમાણે ચોમેર ચમકે છે; અને ઈશ્વરના આદેશ મુજબ તે પૃથ્વીના પટ પરની માનવવસાહત પર ત્રાટકે છે.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
તે તેમના ચલાવ્યાથી ચારે તરફ ફરે છે કે, દુનિયાના વસતિવાળા બધા ભાગમાં તેઓ તેમની સર્વ આજ્ઞાઓ પ્રમાણે વર્તે;
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
દેવ વાદળોને આખી પૃથ્વી પર વિખેરાઇ જવાનો આદેશ આપે છે. વાદળો દેવની આજ્ઞા પ્રમાણે કરે છે.