Job 37:14 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
હે અયૂબ, આ વાત પર લક્ષ આપ; જરા થોભ અને ઈશ્વરનાં આશ્ચર્યકારક કાર્યોનો વિચાર કર.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
હે યોબ, આ વાત સાંભળ; શાંતિથી ઈશ્વરનાં અજાયબ કાર્યોનો વિચાર કર.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
હે અયૂબ, આ સાંભળ. શાંત ઊભા રહીને ઈશ્વરનાં અદભુત કાર્યોનો વિચાર કર.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
“હે અયૂબ, સાંભળ, જરા થોભ, અને દેવના અદ્ભૂત કાર્યોનો વિચાર કર!