Job 37:15 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
ઈશ્વર વાદળોને કેવી રીતે નિયંત્રણમાં રાખે છે, અને વાદળોમાંથી વીજળીને કેવી રીતે ચમકાવે છે એ શું તું જાણતો નથી?
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
ઈશ્વર કુદરતી તત્ત્વો પર કઈ રીતે તેમનો આદેશ લાદે છે, અને વાદળોમાં વીજ ચમકાવે છે એ શું તું જાણે છે?
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
કેવી રીતે ઈશ્વર તેમને શિર [ફરજો મૂકે છે], અને પોતાના મેઘની વીજળી પાસે ચમકારા કરાવે છે, તે શું તું જાણે છે?
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
દેવ વાદળોને કેવી રીતે નિયંત્રણમાં રાખે છે અને વાદળોમાંથી વીજળીને કેવી રીતે ચમકાવે છે એ શું તું જાણે છે?