Job 37:16 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
વાદળો કેવી રીતે હવામાં સમતોલ રહે છે, જે ડહાપણમાં સંપૂર્ણ છે અને ઈશ્વરનાં આશ્ચર્યકારક કાર્યો, તે શું તું જાણે છે?
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
ઈશ્વર વાદળોને કઈ રીતે સમતોલનમાં રાખે છે એની તને ખબર છે? જ્ઞાનમાં સંપૂર્ણ ઈશ્વર એવાં અજાયબ કાર્યો કરે છે.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
વાદળાં કેવી રીતે અદ્ધર સમતોલ રહે છે, તથા જ્ઞાનમાં જે સંપૂર્ણ છે તેનાં આશ્ચર્યકારક કૃત્યોને તું શું જાણે છે?
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
તે કેવી રીતે હવામાં વાદળાંને અદ્ધર સમતુલીત રાખે છે તે તું જાણે છે? વાદળો દેવના અદભૂત સર્જનોનું એક દ્રષ્ટાંત છે અને દેવ તેઓ વિષે સર્વ જાણે છે.