Job 37:19 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
અમારે શું કહેવું તે અમને શીખવ, કારણ કે અમે અમારા મનના અંધકારને લીધે તેમની સાથે દલીલો કરી શકતા નથી.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
ઈશ્વરને શું કહેવું તે તું અમને શીખવ; કારણ, જ્ઞાનના અભાવે કેવી દલીલ કરવી તે અમને સૂઝતું નથી.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
આપણે તેને શું કહેવું તે અમને શીખવ; કેમ કે આપણે [શું બોલવું તે] અંધકારને લીધે ગોઠવી શકતા નથી.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
“અયૂબને કહેવા દો કે અમારે દેવને શું કહેવું! અમારા માં અંધકાર છે! અમે એની સાથે દલીલો કરી શકતા નથી.