Job 37:21 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
જ્યારે પવન આકાશને ચોખ્ખું કરે છે ત્યારે એટલું બધું અજવાળું થાય છે કે લોકો સૂર્ય સામે જોઈ શક્તા નથી.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
પવનથી વાદળો ઢસડાઈ જતાં આકાશ નિરભ્ર બને છે, ત્યારે તેના ઝળહળતા પ્રકાશ તરફ માણસો જોઈ શક્તા નથી.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
પવન આકાશને નિર્મળ કરી નાખે છે, ત્યારે તેમાં ચળકતા પ્રકાશ તરફ લોક જોઈ શકતા નથી.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
હવે પવને આકાશને ચોખ્ખું કર્યુ છે અને ત્યાં એટલું બધુ અજવાળું છે કે અમે સૂર્ય સામે જોઇ શકતા નથી.