Job 37:3 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
આખા આકાશને તે વીજળીથી ઝળકાવે છે, અને પૃથ્વીની દરેક દિશાઓ સુધી મોકલે છે.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
તે આખા આકાશમાં ચોમેર વીજળી ચમકાવે છે; એ વીજળી ધરતીના એક છેડાથી બીજા છેડા સુધી ફરી વળે છે.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
તે તેને આખા આકાશમાં સર્વ દિશાએ, ને તેમની વીજળીને પૃથ્વીના છેડા સુધી, મોકલી દે છે.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
આખા આકાશને તે વીજળીથી ઝળકાવે છે, એ ધરતીના એક છેડાથી બીજા છેડા સુધી ફરે છે.