Job 37:4 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
તેમની પાછળ અવાજ થાય છે; તે ગર્જનાથી તેમની ભવ્યતાનો અવાજ કરે છે; જ્યારે વીજળી ચમકે છે, ત્યારે તેમનો અવાજ સંભળાય છે.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
વીજળીના ચમકારા પછી તેનો કડાકો સંભળાય છે, તે પછી મોટો ગડગડાટ ચાલુ રહે છે. તેનો કડાકો સાંભળતાં જ માણસો ધ્રૂજી જાય છે.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
તેની પાછળ ગડગડાટ થાય છે; તે પોતાના મહત્વથી ગર્જના કરે છે; તેનો અવાજ સંભળાય છે, તે સમયે તે [વીજળી] ને બંધ પાડતા નથી.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
વીજળીનો ચમકારો થાય ત્યાર પછી દેવની ગર્જનાના અવાજ સાંભળી શકાય છે, દેવ તેના મહત્વથી ગર્જના કરે છે. જ્યારે વીજળી ચમકે છે, દેવનો અવાજ ગજેર્ છે.