Job 37:6 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
તેમણે બરફને કહ્યું, 'પૃથ્વી પર પડો' તે જ રીતે વરસાદને વરસવાનું, અને 'પૃથ્વી પર મુશળધાર વરસાદ આપવાની આજ્ઞા કરે છે.'
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
તે હિમને આજ્ઞા કરે છે, ‘ભૂમિ પર પડ’ અને મુશળધાર વરસાદને કહે છે, ‘પૃથ્વી પર ધોધમાર તૂટી પડ.’
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
કેમ કે તે બરફને, તેમ જ વરસાદના ઝાપટાને, તથા વરસાદની ભારે રેલોને આજ્ઞા કરે છે કે, પૃથ્વી પર પડો.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
દેવે બરફને કહ્યું, ‘પૃથ્વી પર પડો’ દેવે વરસાદને કહ્યું, ‘પૃથ્વી પર મૂશળધાર વરસો.’