Job 37:7 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
આ રીતે તેઓ સર્વ માણસોને કામ કરતા અટકાવે છે, કે જેથી તેમનું સર્જન કરેલા લોકો તેમનું પરાક્રમ સમજે.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
સર્વ મનુષ્યોને ઈશ્વરની કાર્યશક્તિની પ્રતીતિ થાય તે માટે તે પ્રત્યેક માનવી પ્રવૃત્તિ સ્થગિત કરી દે છે.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
તે દરેક માણસને પોતાના હાથથી કામ કરતાં અટકાવે છે; કે તેમનાં સરજેલાં સર્વ માણસોને તેમના સામર્થ્યનું ભાન થાય.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
અને આ રીતે એ માણસોને કામે જતાં અટકાવે છે, જેને લીધે તેઓ સમજશે કે તે શું કરી શકે છે.