Job 38:10 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
મેં તેની બાજુઓની હદ બનાવી, અને જ્યારે તેને દરવાજાઓની સીમાઓ મૂકી,
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
મેં જ સમુદ્રની હદ મુકરર કરી હતી, અને તેને માટે દરવાજા અને આડશો ઊભાં કર્યાં હતાં.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
તેને માટે મેં હદ ઠરાવી આપી, અને ભૂંગળો તથા બારણાં બેસાડયાં,
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
મે તેની બાજુઓની હદ બનાવી અને બંધ દરવાજાઓની સીમાઓ પાછળ તેને મૂકી.