Job 38:12 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
શું તેં કદી પ્રભાત આદેશ આપ્યો છે? સવારે સૂર્યના કિરણોએ કઈ દિશામાં ઊગવું તે શું તમે નક્કી કરો છો?
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
યોબ, તારા જીવનમાં તેં ક્યારે ય ઉષાને ઊગવાની આજ્ઞા આપી છે, અથવા પ્રભાતે ક્યાં ઊગવું તે તેં ઠરાવ્યું છે?
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
શું તેં તારા આખા આયુષ્યમાં સવારને કદી આજ્ઞા કરી છે, અને પ્રભાતને તેનું સ્થળ જણાવ્યું છે કે,
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
“શું આ પ્રભાત થાય છે, તે તમારા આદેશથી થાય છે? સવારે સૂર્યના કિરણોએ કઇં દિશામાં ઊગવું તે શું તમે નક્કી કરો છો?