Job 38:13 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
માટે તે પૃથ્વીની દિશાઓને પકડે છે, તેથી દુર્જનોને ત્યાંથી નાસી જવું પડે છે.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
કે જેથી પ્રભાત પૃથ્વી પરથી અંધકારનો અંચળો ખેંચી લે, અને દુષ્ટ નિશાચરોને ભગાડીને વિખેરી નાખે?
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
તે પૃથ્વીની સરહદોને પકડીને, તેઓમાંથી દુષ્ટોને ખંખેરી નાખે?
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
અયૂબ, તે ક્યારે પણ પ્રભાતના પ્રકાશને પૃથ્વીને ઝૂંટવી લઇને દુષ્ટ લોકોને તેઓની સંતાવાના સ્થાનેથી જાવી નાખવાનું કહ્યું છે?