Job 38:2 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
"અજ્ઞાની શબ્દોથી ઈશ્વરની યોજનાને પડકારનાર આ માણસ કોણ છે?
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
“જ્ઞાનવિહોણી વાતો વડે મારા દૈવી પ્રબંધને ઢાંકી દેનાર આ કોણ છે?
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
“અજ્ઞાનપણાના શબ્દોથી [ઈશ્વરી] ઘટનાને અંધારામાં નાખનાર આ કોણ છે?
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
“મૂર્ખતાથી ઇશ્વરી ઘટનાને પડકારનાર આ વ્યકિત કોણ છે?”