Job 38:21 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
આ બધું તો તું જાણે છે, કારણ કે ત્યારે તારો જન્મ થઈ ચૂક્યો હતો; અને તારા આયુષ્યના દિવસો લાંબા છે!
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
તને તો જાણ હોવી જોઈએ. કારણ કે તું તો સૃષ્ટિના સર્જન સમયે જન્મ્યો હતો! અને તું તો એટલો વયધર છે ને!
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
[નક્કી] તું તો જાણતો જ હશે, કેમ કે તું તો ત્યારે જનમ્યો હતો, અને તારું આયુષ્ય લાંબું છે!
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
આ બધું તો તું જાણે છે, કારણકે ત્યારે તારો જન્મ થઇ ચૂક્યો હતો ને! અને તું તો ઘણો અનુભવી વૃદ્ધ ખરું ને?