Job 38:24 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
જે માર્ગે અજવાળાની વહેંચણી થાય છે તેં જોયા છે તથા જ્યાં પૂર્વ તરફના પવનને આખી પૃથ્વી પર ફેલાવે છે તે સ્થળે તું ગયો છે?
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
પ્રકાશ કેવી રીતે પ્રસરે છે? પૂર્વના વાયુનું ઉદ્ગમસ્થાન ક્યાં છે?
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
કયે માર્ગે અજવાળાની વહેંચણી થાય છે, અને પૂર્વનો વાયુ પૃથ્વી પર [કયે માર્ગે] પ્રસરે છે?
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
તમે કદી જ્યાં સૂર્ય ઊગે છે, જ્યાં તે પૂર્વ તરફના પવનને આખી પૃથ્વી પર ફૂંકાવે છે તે સ્થળે ગયા છો?