Job 38:25 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
વરસાદના પ્રચંડ પ્રવાહ માટે નાળાં અને ખીણો કોણે ખોદ્યા છે? ગર્જના કરતો વીજળીનો માર્ગ કોણે બનાવ્યો છે?
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
મુશળધાર વરસાદના માર્ગ માટે નહેરો કોણે ખોદી છે? ગરજતી વીજળીનો માર્ગ કોણે બનાવ્યો છે?
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
પાણીની રેલને માટે કોને નાળાં ખોદ્યાં છે? અથવા ગર્જનાની વીજળીને માટે માર્ગ [કોણે બનાવ્યો છે]? કે
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
વરસાદના પ્રચંડ પ્રવાહ માટે નાળાં અને ખીણો કોણે ખોદ્યા છે? ગર્જના કરતો વીજળીનો માર્ગ કોણે બનાવ્યો છે?