Job 38:26 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
જ્યાં માનવીએ પગ પણ નથી મૂક્યો, એવી સૂકી અને ઉજ્જડ ધરતી પર તે ભરપૂર વરસાદ વરસાવે છે,
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
કે જેથી નિર્જન ભૂમિ પર, અને વસતીહીન રણપ્રદેશ પર વરસાદ વરસે;
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
જેથી જ્યાં કોઈ માણસ વસતું નથી ત્યાં, અથવા જ્યાં કોઈ માણસ નથી એવા અરણ્યમાં તે તેને વરસાવે;
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
જ્યાં માનવીએ પગ પણ નથી મૂક્યો એવી સૂકી અને ઉજ્જડ ધરતી પર તે ભરપૂર વરસે છે.