Job 38:28 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
શું વરસાદનો કોઈ પિતા છે? ઝાકળનાં બિંદુઓ ક્યાંથી આવે છે?
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
શું વરસાદને પિતા છે? અથવા ઝાકળનાં ટીંપાં કોણે જનમાવ્યાં છે?
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
શું વરસાદને પિતા છે? ઝાકળનાં ટીપાંને કોને જન્મ આપ્યો છે?
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
શું વરસાદનો કોઇ જનક છે? ઝાકળનાં બિંદુઓ ક્યાંથી આવે છે?