Job 38:34 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
શું તું તારો અવાજ વાદળાં સુધી પહોંચાડી શકે છે, કે જેથી પુષ્કળ વરસાદ આવે?
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
શું તું વાદળાં સુધી તારો અવાજ પહોંચાડી શકે? અને તેમને ધોધમાર વરસાદ વરસાવવાની આજ્ઞા કરી શકે?
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
શું તું તારો અવાજ વાદળાં સુધી પહોંચાડી શકે છે, જેથી તું પુષ્કળ વરસાદ લાવી શકે?
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
“શું તમે તમારો અવાજ વાદળાં સુધી પહોંચાડી શકો છો? જેથી તમે પુષ્કળ વરસાદ લાવી શકો?