Job 38:35 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
શું તું વીજળીને આજ્ઞા કરી શકે છે કે, તે તારી પાસે આવીને કહે કે, 'અમે અહીં છીએ?'
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
શું તું વીજળીને ચમકવાની આજ્ઞા કરી શકે, અને તે પણ તને કહે કે, ‘હું અહીં છું?’
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
શું તું વીજળીઓને એવી રીતે ચમકાવી શકે કે, તેઓ જઈને તને કહે, ‘અમે અહીં છીએ?’
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
શું તમે વીજળીને આજ્ઞા કરી શકો છો? એ તમારી પાસે આવીને કહેશે કે, ‘અમે અહીંયા છીએ, તમને શું જોઇએ છે?’ તમારે તેને જ્યાંજયાં લઇ જવી હશે શું તે જશે?