Job 38:39 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
શું તું સિંહણને માટે શિકાર પકડી શકે, અથવા તો શું તમે સિંહણના બચ્ચાની ભૂખને સંતોષી શકે છે?
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
જ્યારે સિંહણનાં બચ્ચાં બોડમાં પડયાં હોય, અને શિકારની વાટ જોતાં ગુફામાં છૂપાયાં હોય, ત્યારે શું તું સિંહણ માટે શિકાર શોધી શકે,અને તેનાં બચ્ચાંની ભૂખ સંતોષી શકે?
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
શું તું સિંહણને માટે શિકાર પકડી શકે? અથવા સિંહનાં બચ્ચાની ભૂખ ભાંગી શકે?
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
“શું તમે સિંહણને માટે શિકાર પકડી શકો? શું તમે સિંહણના બચ્ચાંની ભૂખને સંતોષી શકો છો?