Job 38:8 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
જાણે ગર્ભાસ્થાનમાંથી નીકળ્યો હોય તેવા સમુદ્રને રોકવા તેના દરવાજાઓ કોણે બંધ કર્યા?
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
સમુદ્રનો જન્મ થતાં તે બહાર ધસી આવ્યો ત્યારે દરવાજા બંધ કરીને તેને કોણે પૂરી દીધો હતો?
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
અથવા [કહે કે,] જાણે ગર્ભસ્થાનમાંથી નીકળ્યો હોય એમ સમુદ્ર ધસી આવ્યો, ત્યારે તેને બારણાથી બંધ કોણે કર્યો?
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
“સમુદ્રને પૃથ્વીના ઊંડાણમાંથી ધસી આવતા રોકવા દરવાજાઓ કોણે બંધ કર્યા હતા?