Job 39:1 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
ડુંગર પરની જંગલી બકરીઓ કેવી રીતે બચ્ચાંને જન્મ આપે છે તે શું તું જાણે છે? શું તું જાણી શકે છે કે જંગલી હરણીઓ બચ્ચાંને જન્મ કેવી રીતે આપે છે?
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
પહાડોની જંગલી બકરીઓના વિયાવાનો સમય શું તું જાણે છે? અને હરણીઓને વિયાતાં જોઈ છે?
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
શું જંગલી પહાડી બકરીઓનો વિયાવાનો વખત તું જાણે છે? કે હરણીઓનો ફળવાનો વખત તું ઠરાવી શકે છે શું?
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
“ડુંગર પરની જંગલી બકરીઓ કેવી રીતે બચ્ચાંને જન્મ આપે છે તે શું તું જાણે છે? જંગલી હરણીં બચ્ચાઁને જન્મ આપે ત્યારે તમે એમને જોયાં છે?