Job 39:15 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
કોઈ પગ મૂકીને ઈંડાને છૂંદી નાંખશે અથવા જંગલી પ્રાણીઓ તેમનો નાશ કરી નાખશે તેની તેને ચિંતા હોતી નથી.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
કોઈકના પગ નીચે ઈંડાં છુંદાઈ જશે, અથવા કોઈ જંગલી જનાવર તેમને ખૂંદી વળશે એની તેને દરકાર નથી.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
કદાચ કોઈનો પગ તેમને કચરી નાખે કે, કદાચ રાની પશુ તેમને પગથી ખૂંદી નાખે, તે તે ભૂલી જાય છે.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
કોઇ પગ મૂકીને ઇંડાને છૂંદી નાંખશે અથવા જંગલી પ્રાણીઓ તેમનો નાશ કરી નાખશે તેની તેને ચિંતા નથી.