Job 39:16 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
તે પોતાના બચ્ચાં વિષે એવી બેદરકાર રહે છે કે જાણે તે બચ્ચાં તેના પોતાનાં હોય જ નહિ; તેનો શ્રમ નિષ્ફળ જાય છે તોપણ તે ગભરાતી નથી.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
તે તેનાં બચ્ચાં પારકાં હોય તેમ નિષ્ઠુરતાથી વર્તે છે. પ્રજનનનો શ્રમ નિષ્ફળ જશે એવી તેને બીક નથી.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
તે પોતાનાં બચ્ચાં વિષે એવી નિર્દય થઈ જાય છે કે જાણે તેઓ તેનાં હોય જ નહિ. તેનો શ્રમ નિષ્ફળ જાય તોપણ તે બીતી નથી.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
તે પોતાના બચ્ચાં વિષે એવી બેદરકાર રહે છે કે જાણે તે બચ્ચાં તેના પોતાના હોય જ નહિ. તે મરી જાય તો પણ તેને તેમની કશી ચિંતા હોતી નથી. કે તેની તે બધી મહેનત નિરર્થક થઇ ગઇ હતી.

Recommended Reading