Job 39:18 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
તે જ્યારે કૂદે છે અને દોડવા લાગે છે, ત્યારે તે ઘોડા અને તેના સવાર પર હસે છે.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
પણ જ્યારે તે દોડવાનું શરૂ કરે, ત્યારે તે ઘોડેસ્વારને પાછળ પાડી દે છે.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
તે પોતાની [પાંખ વડે] ઊંચી ચઢે છે તે સમયે તે ઘોડાને તથા તેના સવારને તુચ્છ ગણે છે.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
પરંતુ તે જ્યારે કૂદે છે અને દોડવા લાગે છે, તે ઘોડા અને તેના સવાર પર હસે છે, કારણકે તે કોઇપણ ઘોડા કરતાં વધુ ઝડપથી દોડી શકે છે.