Job 39:19 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
શું ઘોડાને બળ તેં આપ્યું છે? શું તેં તેની ગરદનને કેશવાળીથી આચ્છાદિત કરી છે?
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
યોબ, શું ઘોડાને તેં બળ આપ્યું છે? કે તેની ડોક પર ભવ્ય કેશવાળી તેં પહેરાવી છે?
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
શું ઘોડાને તેં બળ આપ્યું છે? શું તેં તેની ગરદનને ફરફરતી કેશવાળીથી ઢાંકી છે?
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
“શું ઘોડાને તમે બળ આપો છો? તેની ગરદનંને કેશવાળીથી તમે ઢાંકો છો?

Recommended Reading