Job 39:2 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
તેઓના ગર્ભના પૂરા મહિનાની સંખ્યા તું જાણે છે? શું તું જાણે છે કે તેઓ ક્યારે પોતાનાં બચ્ચાંને જન્મ આપે છે?
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
તેમના ગર્ભધારણના મહિનાની સંખ્યા તને ખબર છે? અને તેમના જણવાના સમયની તને માહિતી છે?
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
તેમના ગર્ભના પૂરા મહિનાની સંખ્યા તું જાણી શકે છે? અથવા તેઓ ક્યારે વિયાય તે સમય તું જાણે છે શું?
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
તમે તેને જાણો છો પર્વતની બકરી અને હરણે કેટલા મહિનાઓ સુધી તેઓના બચ્ચાંઓને પેટમાં રાખવા જોઇએ? તમે જાણો છો તે ક્યારે પ્રસવ કરશે?