Job 39:20 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
શું તેં તેને તીડની જેમ કદી કુદાવ્યો છે? તેના નસકોરાના સુસવાટાની ભવ્યતા ભયજનક હોય છે.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
શું તેં અશ્વને તીડની પેઠે કૂદવાની શક્તિ આપી છે, અને તેનો હણહણાટ કેવો પ્રતાપી અને ભયાનક હોય છે!
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
શું તેં તેને તીડની જેમ કુદાવ્યો છે? તેના હણહણાટની ધમક ભયંકર છે.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
તીડની જેમ તમે તેને કુદાવો છો? તેનો હણહણાટ કેવો ભવ્ય અને ભયજનક હોય છે?

Recommended Reading