Job 39:21 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
તેના પંજામાં બળ છે અને તેમાં તે હર્ષ પામે છે; અને તે યુદ્ધમાં ઝડપથી દોડી જાય છે.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
તે આનંદમાં કૂદે છે અને ખીણપ્રદેશમાં તેની ખરીનાં ઊંડાં પગલાં પડે છે, અને તે શસ્ત્રસજ્જ માણસો તરફ ઘસી જાય છે.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
તે નીચા પ્રદેશમાં પગથી જમીન ખોતરે છે. અને પોતાના બળથી મઝા માણે છે; તે હથિયારબંધ માણસોની ભેટ લેવા જાય છે.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
એક ઘોડો ખુશ છે કારણકે તે ખૂબ બળવાન છે. તે તેની પગની ખરીથી જમીન ખોતરે છે અને યુદ્ધમાં ઝડપથી દોડી જાય છે.

Recommended Reading