Job 39:22 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
તે ડર ઉપર હસે છે અને તે ડરતો નથી; તે તરવાર જોઈને પાછો હટી જતો નથી.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
તે ભયને હસી કાઢે છે અને નિર્ભયતાથી આગળ વધે છે અને તરવાર જોઈને પીછેહઠ કરતો નથી.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
તે ભયને હસી કાઢે છે, અને ગભરાતો નથી; અથવા તરવાર સામે પીઠ ફેરવતો નથી.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
તે ડરતો નથી, તે ડર ઉપર હસે છે. તે તરવાર જોઇને પાછો પડતો નથી.