Job 39:24 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
ઘોડો ઉશ્કેરાઈ જાય છે અને તે ખૂબ ઝડપથી જમીન પર દોડે છે; જ્યારે રણશિંગડાનો અવાજ તે સાંભળે છે ત્યારે તે સ્થિર રહી શકતો નથી.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
તે જુસ્સામાં અને પૂરજોશ છલાંગો ભરી અંતર કાપે છે, રણશિંગડું ફુંક્ય ત્યારે તેને ઝાલી રાખી શક્તો નથી.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
તે જુસ્સાથી અને ક્રોધથી જમીનને ગળી જાય છે; અને રણશિંગડાનો અવાજ સાંભળે છે ત્યારે તે તેને ગણકારતો નથી.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
ઘોડો ઊશ્કેરાઇ જાય છે. તે ખૂબ ઝડપથી જમીન પર દોડે છે. જ્યારે રણશિંગડાનો અવાજ તે સાંભળે છે, તે સ્થિર રહી શકતો નથી.