Job 39:26 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
શું બાજ પક્ષી તારા ડહાપણથી આકાશમાં ઊડે છે, અને પોતાની પાંખો દક્ષિણ તરફ ફેલાવે છે?
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
શું બાજપક્ષી તારા ડહાપણથી ઊંચે ઊડે છે, અને પોતાની પાંખો દક્ષિણ દિશા તરફ ફેલાવે છે?
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
શું બાજ પક્ષી તારા ડહાપણથી ઊડે છે, અને પોતાની પાંખો દક્ષિણ તરફ ફેલાવે છે?
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
“બાજ પક્ષી કેવી રીતે આકાશમાં ઊડે છે અને પોતાની પાંખો દક્ષિણ તરફ ફેલાવે છે તે શું તેઁ શીખવ્યું છે?