Job 39:28 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
ગરુડ પર્વતના શિખર પર પોતાનું ઘર બનાવે છે ખડકનાં શિખર એ ગરુડોના કિલ્લા છે.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
તે ખડકો પર વસે છે અને વિહરે છે, અને ઊંચી ભેખડને પોતાનો ગઢ બનાવે છે.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
તે ખડક પર વસે છે, ત્યાં ખડકના કરાડા પર તથા ગઢમાં તેનું રહેઠાણ છે.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
ગરૂડ પર્વતના શિખર પર રહે છે. ખડક એ ગરૂડોનો કિલ્લો છે.